- તેઓ Indian Petrochemicals Corporation Limited (IPCL)ની ખાનગીકરણ પૂર્વે ચેરમેન તરીકે હતા.
- તેઓ ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઇ, ચૌધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધીના સંયુક્ત સચિવ તરીકે પણ રહ્યા હતા.
- આ સિવાય ટપક સિંચાઇ યોજના સહિત કેનાલ લાઇનિંગ ક્ષેત્રે સર્જાયેલ ક્રાંતિમાં તેઓનું યોગદાન હતું.
- IPCL ની સ્થાપના વર્ષ 1959માં કરવામાં આવી હતી.