અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના 2% ટોચના વૈજ્ઞાનિકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ યાદીમાં ગુજરાતના 2 સંશોધકોને પણ સ્થાન અપાયું છે. 
  • આ બન્ને સંશોધકોમાં ગાંધીનગર સ્થિત Indian Institute of Public Health ના પ્રો. દિલીપ માવળંકર અને ડૉ. મહાવીર ગોલેચાનો સમાવેશ થાય છે. 
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આ પ્રકારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
  • આ યાદીમાં ભારતના કુલ 3,352 વૈજ્ઞાનિકો / સંશોધકોનો સમાવેશ કરાયો છે.
Sandford University

Post a Comment

Previous Post Next Post