- ભારતીય મૂળના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનની International Monetary Fund (IMF) ના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- તેઓ IMFના પ્રથમ ડેપ્યુટી એમડી જ્યોફ્રી ઓકામોતોનું સ્થાન લેશે.
- International Monetary Fund (IMF) ની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી જેનું વડુંમથક અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલું છે.
- આ સંસ્થાના હાલના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા તેમજ ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ છે.
- IMF ની પૈતૃક સંસ્થા United Nations છે.