ભારત અને યુરોપીય સંઘે સ્વચ્છ ઉર્જા સહયોગને આગળ વધારવાનો નિર્ણય કર્યો.

  • ભારત અને યુરોપીય સંઘ દ્વારા વર્ષ 2016માં આ બાબતે સહમતિ થઇ હતી જેને હવે વર્ષ 2023 સુધી લંબાવવામાં આવી છે. 
  • આ સહમતિ મુજબ ભારત અને યુરોપીય સંઘ પવન, ગ્રીજ હાઇડ્રોજન અને સૌર ઉર્જા પર જોર આપવા માટે એકબીજાને સહયોગ કરશે તેમજ આ ક્ષેત્રમાં રોકાણ માટે પણ પ્રોત્સાહિત કરશે.
EU India

Post a Comment

Previous Post Next Post