અમેરિકામાં બાયોફ્યૂલનો ઉપયોગ કરીને વિશ્વના પ્રથમ પેસેન્જર વિમાને ઉડાન ભરી.

  • અમેરિકાના યુનાઇટેડ એરલાઇન્સે પોતાના વિમાનના બે માંથી એક એન્જિનમાં સંપૂર્ણ બાયો ફ્યૂલનો ઉપયોગ કરીને સફળ ઉડાન ભરી છે. 
  • આ પ્રથમ પેસેન્જર ફ્લાઇટ હતી જેણે આ પ્રકારના Sustainable Aviation Fuel (SAF) ઉપયોગ કરીને ઉડાન ભરી હોય. 
  • આ વિમાન શિકાગોના ઓહેયર એરપોર્ટથી વોશિંગ્ટન એરપોર્ટ સુધી ઉડ્યું હતું.
Passenger Plane

Post a Comment

Previous Post Next Post