કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં માથાદીઠ આવક બાબતના આંકડા અપાયા.

  • સંસદના શિયાળું સત્રમાં અપાયેલ એક જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા આ આંકડા અપાયા છે. 
  • આ માહિતી મુજબ દેશમાં છેલ્લાં 3 વર્ષમાં માથાદીઠ આવક ફક્ત રુ. 3,000 જેટલી વધી છે. 
  • આ માહિતી મુજબ વર્ષ 2018-19 માં પ્રતિ વ્યક્તિ આવક રુ. 1,25,883 હતી જે વર્ષ 2020-21 માં રુ. 1,28,829 થઇ છે. 
  • કોરોના મહામારી પહેલા આ આવક રુ. 1,34,186 સુધી પહોંચી હતી પણ વર્ષ 2020-21 (કોરોના મહામારી બાદ) ઘટીને રુ. 1,28,829 એ પહોંચી ગઇ છે. 
  • આ માહિતી મુજબ અલગ અલગ રાજ્યોની માથાદીઠ આવકમાં પણ ભારે અસમાનતા છે જેમકે ગોવાની પ્રતિ વ્યક્તિ આવક બિહારથી 10 ગણી છે!
income

Post a Comment

Previous Post Next Post