- ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન અને નોર્વેના એથ્લીટ કાસ્ટર્ન વારહોમને આ પુરસ્કાર વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા અપાયો છે.
- આ સિવાય જમૈકાની ઓલિમ્પિક ચેમ્પિયન એલેન થોમ્પ્સન-હેરાહને પણ વર્લ્ડ એથ્લિટ ઓફ ધી યરથી સન્માનિત કરાઇ છે.
- વારહોમે ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- તે 2 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે તેમજ અત્યાર સુધીમાં 7 ગોલ્ડ મેડલ સહિત કુલ 11 મેડલ જીત્યા છે.