કતારમાં ફિફા વર્લ્ડ કપ માટે કન્ટેનર દ્વારા અનોખું સ્ટેડિયમ બનાવાયું.

  • કતારના દોહામાં ફિફા વર્લ્ડ કપ 2022 યોજાનાર છે જેના માટે કન્ટેનર્સ દ્વારા અહી સ્ટેડિયમ બનાવાયું છે. 
  • આ સ્ટેડિયમ જ્યા આવેલ છે ત્યાનો STD કોડ 974 હોવાથી આ સ્ટેડિયમને 'સ્ટેડિયમ 974' નામ અપાયું છે. 
  • આ સ્ટેડિયમ મોડ્યુઅલ બેઝ્ડ છે જેને અલગ કરી ફરીથી પણ બનાવી શકાય છે. 
  • આ સ્ટેડિયમમાં કુદરતી વેન્ટીલેશનની સુવિધા હોવાથી તેમાં એ.સી. પણ નથી મુકાયા. 
  • FIFA World Cup 2022 કતાર ખાતે 21 નવેમ્બર, 2022 થી 18 ડિસેમ્બર, 2022 દરમિયાન યોજાનાર છે જેમાં લગભગ 32 ટીમ ભાગ લેશે.
Qatar container stadium

Post a Comment

Previous Post Next Post