અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા ભારતીયોને મતાધિકાર મળશે.

  • બાઇડન સરકાર દ્વારા કરવામાં આવેલા મતાધિકાર સુધારા મુજબ આ નિર્ણય લેવાયો છે.
  • ન્યુયોર્કમાં આશરે 10 લાખ ભારતીયોને મતાધિકર મળશે જેઓ મેયર, સિટી કાઉન્સિલ સભ્ય, કન્ટ્રોલર અને પબ્લિક એડવોકેટ ને મત આપી શકશે.
  • નવા મતદારો હાલ પૂરતું નવો કાયદો બન્યા પછી અમેરિકન પ્રમુખ, સ્ટેટ ગવર્નર અને અમેરિકન કોંગ્રેસના સભ્ય ચૂંટવા યોજાતી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહિ.
  • આ બિલને 51 માંથી 36 વોટ મળેલ છે.
  • આ સુધારો નોન સિટીઝન અને ગ્રીન કાર્ડ હોલ્ડરને લાગુ પડશે.
Newyork


Post a Comment

Previous Post Next Post