- જે મુજબ ઉત્તર ગુજરાતમાં 75.10% સાથે મહેસાણા જિલ્લાની મહિલાઓ સૌથી વધુ સાક્ષર છે.
- જ્યારે 63.70% સાથે બનાસકાંઠાની મહિલાઓ સૌથી ઓછી સાક્ષર છે.
- ઉત્તર ગુજરાતમાં 10 થી વધુ ભણેલ મહિલાઓ અરવલ્લી જિલ્લો તથા સૌથી નીચે બનાસકાંઠા જિલ્લો છે.
- 2019-20માં શાળાનું પ્રથમ પગથિયું ચડ્યા હોય તેવા જિલ્લામાં સૌથી વધુ 5.50% સાથે મહેસાણા જિલ્લો છે જ્યારે 0% સાથે અરવલ્લી છે.