ઇઝરાયેલ દ્વારા 65 કિમી લાંબી લોખંડની દિવાલ બનાવવામાં આવી.

  • આ દિવાલ પ્લેસ્તાઈન સંગઠન હમાસના હુમલા સામે બનાવવામાં આવી છે.
  • હાઈ ટેકનોલજી ધરાવતી આ દિવાલ અંદર ગ્રાઉન્ડ સેન્સર, કેમેરા અને રડારથી સજ્જ છે.
  • ગાઝા તરફથી આ દિવાલ ભેદવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઈઝરાયેલને ખબર પડી જશે.
israel wall

Post a Comment

Previous Post Next Post