દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિના વિરોધી કાર્યકર ઇબ્રાહિમ ઇસ્માઇલનું 84વર્ષની વયે નિધન.

  • તેઓ ગુજરાતી મૂળના હતા.તેઓનો જન્મ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામે થયો હતો.
  • તેઓ નેલશન મંડેલા સાથે રોબેન દ્વીપ પર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.
  • આફ્રિકન નેશનલ કોંગ્રેસ સરકારમાં જ્યારે નેલશન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓને વિદેશી બાબતોના ઉપમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ismail ibrahim

Post a Comment

Previous Post Next Post