ફોર્બ્સ દ્વારા વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરવામાં આવી.

  • આ યાદીમાં સીઈઓ, ઉદ્યોગસાહસિકો, નેતાઓ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે.  
  • ભારતની બે મહિલાઓમાં 37માં સ્થાન સાથે નાણામંત્રી નિર્મલા સીતારામન અને 88માં સ્થાન સાથે નાયકાની સ્થાપક ફાલ્ગુની નાયારને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
  • નાણામંત્રી નિર્મલા સીતારામન ભારતની પ્રથમ ફૂલ ટાઇમ નાણા મંત્રી છે.
  • રાજકારણમાં જોડાતા પહેલા તેઓએ એગ્રીકલ્ચર એન્જિનિયર્સ એસોસિએશન અને બીબીસી વર્લ્ડ સર્વિસ સાથે કામ કર્યું હતું.  
  • તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે.
  • 88 નંબર પર રહેલા ફાલ્ગુની નાયર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની નોકરી છોડીને 2012માં નાયકા શરૂ કરવામાં આવી હતી.
Nirmala Sitharam Falguni Nair

Post a Comment

Previous Post Next Post