- 1979માં તેઓ Serum Institute of India (SII)માં જોડાયા હતા જ્યાં તેઓ નિર્માણ અને ગુણવત્તામાં કાર્યરત હતા.
- તેમણે WHO ના રસી કાર્યક્રમો અને નીતિઓ, નવી રસીઓ, રસી પરીક્ષણની નવી પદ્ધતિઓ, નવા સંદર્ભ ધોરણો વિકસાવવા વગેરે માટે નિષ્ણાત અને અસ્થાયી સલાહકાર તરીકે ઘણી વખત સેવા આપી હતી.
- તેઓ 2004 થી 2008 સુધી 5 વર્ષ માટે Developing Countries Vaccine Manufacturers Network (DCVMN) ના પ્રમુખ રહી ચૂક્યા છે.
- 2000માં DCVMNની શરૂઆતથી DCVMN સ્ટીયરિંગ કમિટીના સભ્ય હતા અને DCVMN ને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એન્ટિટી બનાવવા માટે જવાબદાર હતા.