- ટેલિકોમ વિભાગ દ્વારા ભારતમાં તમામ લોકો માટે વધુમાં વધુ નવ સિમ કાર્ડ રાખવા દેવાના આદેશ બાદ એક જ નામથી નવથી વધુ સિમકાર્ડ હશે તેવા સિમકાર્ડને બંધ કરવામાં આવશે.
- આવી સ્થિતિમાં ગ્રાહકને ક્યું સિમ ચાલુ રાખવું અને ક્યું બંધ કરવું તેના માટેના વિકલ્પ આપવામાં આવશે.
- જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આ સંખ્યા છ રાખવામાં આવી છે.