વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવિત મહિલાએ પોતાનો 119મોં જન્મદિવસ ઉજવ્યો!

  • જાપાનના કેન તનાકા નામના આ મહિલાએ 2 જાન્યુઆરીના રોજ પોતાનો 119મોં જન્મદિવસ ઉજવ્યો છે, તેઓનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ થયો હતો. 
  • વર્ષ 2019માં ગીનિઝ બુક દ્વારા તેઓના 116માં જન્મ દિવસે તેઓને વિશ્વના સૌથી વૃદ્ધ વેરિફાઇડ જીવિત વ્યક્તિ તરીકે નોંધણીનું સર્ટિફિકેટ અપાયું હતું. 
  • હાલ તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવિત વ્યક્તિ છે. 
  • તેઓ બાદ ફ્રાન્સના મહિલા લ્યુસી રેન્ડનનું નામ છે જેઓની ઉંમર હાલ લગભગ 118 વર્ષની છે! 
  • લ્યુસી રેન્ડન સૌથી મોટી ઉંમરમાં કોરોના થયો હોય અને તેમાંથી રિકવર થયા હોય તેવા વ્યક્તિ પણ છે.
Ken Tanaka

Post a Comment

Previous Post Next Post