ગુજરાતમાં દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી બનશે.

  • ગુજરાતમાં 300 મિલિયન ડોલરના રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થપાવા જઇ રહી છે. 
  • આ માટે મણીકરણ લિથિયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે MoU કરાયા છે. 
  • આ રિફાઇનરી માટેનું સ્થળ પસંદ કરવાનું બાકી છે જ્યા હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે. 
  • ભારતમાં આ માટે હાલ એકપણ રિફાઇનરી નથી. 
  • આ MoU આગામી થનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં થશે જેમાં આ સિવાય બુલેટપ્રૂફ જેકેટ, પિસ્તોલ, ટેન્ક, કેપ્ટિવ જેટી પ્રોજેક્ટ, સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન રિન્યૂએબલ હાઇડ્રોજન ફેસિલિટી સહિતના એકમો સ્થાપવા માટે પણ MoU સાઇન કરાયા છે.
Refinery

Post a Comment

Previous Post Next Post