- તેઓએ સૂડાનમાં ઑક્ટોબરમાં સૈન્ય તખ્તાપલટ બાદ ઉત્પન્ન થયેલ રાજનીતિક ગતિરોધ વચ્ચે પોતાનું રાજીનામું આપ્યું છે.
- સૈન્ય દ્વારા સત્તા લેવાઇ ત્યારે એક સમજૂતી મુજબ તેઓને તેમના પદ પર બીજી વાર નિયુક્ત કરાયા હતા.
- સૂડાન એ ઉત્તર-પૂર્વ આફ્રિકામાં આવેલ એક દેશ છે જે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, ઇજિપ્ત, ઇથોપિયા અને લિબિયાથી ભૌગોલિક દૃષ્ટિએ ઘેરાયેલ દેશ છે.
- સૂડાનની રાજધાની ખાર્તૂમ તેમજ ત્યાનું ચલણ સૂડાનીઝ પાઉન્ડ છે.