ઓલ ઇન્ડીયા રેડિયો 6 પાડોશી વિદેશી ભાષાઓનો સમય ડબલ કરશે.

  • ભારતની સરકારી રેડિયો સર્વિસ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા આજથી પોતાના 6 પાડોશી દેશોની ભાષાઓમાં પ્રસારણનો સમય લગભગ ડબલ કરવામાં આવશે. 
  • આ છ ભાષાઓમાં દરી, પશ્તો, બલૂચી, મંદારિન, નેપાળી અને તિબ્બટી ભાષાઓનો સમાવેશ થાય છે. 
  • આ ભાષાઓની હાલની અવધિ દોઢ કલાક છે જેને વધારીને ત્રણ કલાક કરવામાં આવશે. 
  • All India Radio ની સ્થાપના 8 જૂન, 1936ના રોજ કરવામાં આવી હતી જેનું પ્રચલિત નામ 'આકાશવાણી' છે. 
  • આઝાદ ભારતના ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ મહિલા ન્યૂઝરીડર શાહિદા બાનો હતા જેમણે સૌપ્રથમ ઉર્દૂ ભાષામાંં ન્યૂઝ વાંચ્યા હતા .
All India Radio

Post a Comment

Previous Post Next Post