કેન્દ્ર સરકાર દ્વારા લગ્નની ઉંમર નક્કી કરવાના બિલની સમીક્ષા માટે સમિતિ બનાવાઇ.

  • કેન્દ્રીય કેબિનેટ દ્વારા હાલમાં જ લગ્નની ઉંમર નક્કી કરવા માટેના વિધેયકને મંજૂરી અપાઇ હતી જેના દ્વારા દિકરીઓના લગ્નની કાયદેસર ન્યૂનતમ ઉંમરને વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. 
  • આ બિલની સમીક્ષા કરવા માટે કેન્દ્ર દ્વારા 31 સભ્યોની એક સમિતિ બનાવાઇ છે. 
  • નવાઇની વાત એ છે કે 31 સભ્યોની સમિતિમાં ફક્ત એક જ મહિલા સાંસદને સ્થાન અપાયું છે! 
  • ઉલ્લેખનીય છે કે આ નિયમ ખાસ કરીને મહિલાઓ પર પોતાનો પ્રભાવ વધુ પાડશે તેવામાં સરકાર દ્વારા વિનય સહસ્ત્રબુદ્ધેનું નેતૃત્વ ધરાવતી 31 સભ્યો ધરાવતી આ સમિતિમાં તૃણમુલ કોંગ્રેસના એકમાત્ર મહિલા સાંસદ સુષ્મિતા દેવનો સમાવેશ કરાયો છે.
marriage

Post a Comment

Previous Post Next Post