ભારત દ્વારા દેશની પ્રથમ એરોસ્પોર્ટ્સ પોલિસી ઘડવામાં આવી.

  • આ પોલિસી ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઘડવામાં આવી છે. 
  • આ પોલિસીમાં ભારતને વર્ષ 2030 સુધીમાં ટોચનો એરોસ્પોર્ટ્સ દેશ બનાવવાનું લક્ષ્ય રખાયું છે. 
  • આ પોલિસીનું નામ National Aero-sports Policy (NASP 2022) છે જેમાં એર રેસિંગ, એરોબેટિક્સ, એરોમોડેલિંગ, હેન્ગ ગ્લાઇડિંગ, પેરાગ્લાઇડિંગ, પેરા મોટરિંગ, વિન્ટેજ એરક્રાફ્ટ, બલૂનિંગ, ડ્રોન અને સ્કાય ડાઇવિંગ સહિતની રમતનો સમાવેશ કરાયો છે.
paragliding

Post a Comment

Previous Post Next Post