NCRB દ્વારા બાળકો સામેના સાઇબર ક્રાઇમ બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ National Crime Records Bureau (NCRB) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેના મુજબ વર્ષ 2019 થી 2020 દરમિયાન થયેલ બાળકો સામેના સાઇબર અપરાધોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમ પર છે. 
  • આ સમય દરમિયાન ફક્ત મહારાષ્ટ્રમાં જ 196%નો ઉછાળો નોંધાયો છે! 
  • આ યાદી મુજબ 207 કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર ત્યારબાદ ક્રમાનુસાર ઉત્તર પ્રદેશ (197), કર્ણાટક (144), કેરળ (126), ઓડિશા (71) અને આંધ્ર પ્રદેશ (52)નો સમાવેશ થાય છે.
computer

Post a Comment

Previous Post Next Post