190 વર્ષના કાચબાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું.

  • જોનાથન નામના આ કાચબાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં "પૃથ્વી પર જીવિત સૌથી વયોવૃદ્ધ જીવ" તરીકે નોંધાયું છે. 
  • આ કાચબાનો જન્મ 1832માં સેશેલ્સ ખાતે થયો હતો! 
  • જો કે ગિનિઝ બુકમાં સૌથી મોટી ઉંમરના વેરિફાઇડ કાચબામાં 'તુઇ માલિલા / Tu'i Malila' નું નામ છે જેનો જન્મ 1777માં થયો હતો તેમજ 189 વર્ષની વયે 1966માં મૃત્યું થયું હતું. 
  • ઉલ્લેખનીય છે કે સેશેલ્સમાં જ મળી આવેલ 'અદ્વૈત' નામના કાચબાનો જન્મ 1750માં થયો હોવાનું મનાય છે જેનું મૃત્યું લગભગ 256 વર્ષની વયે કોલકત્તાના Alipore Zoological Gardens ખાતે થયું હતું જો કે આ રેકોર્ડ વેરિફાઇડ નથી.
Jonathan

Post a Comment

Previous Post Next Post