ઇસરોએ ગગનયાન મિશનના ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું.

  • ઇસરો દ્વારા ભારતના મિશન ગગનયાન હેઠળ આ એન્જિનનું સફળ પરીક્ષણ કરાયું છે. 
  • આ પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના પ્રોપ્લશન કોમ્પ્લેક્ષમાં કરાયું છે જેમાં 720 સેકન્ડ સુધી આ એન્જિનને ચલાવાયું હતું. 
  • ઇસરો દ્વારા હજુ પણ આ એન્જિનને 1,810 સેકન્ડની કુલ અવધિ માટે વધુ ચાર ટેસ્ટમાંથી પસાર કરાશે. 
  • ઉલ્લેખનીય છે કે ગગનયાન મિશનને જૂન, 2022માં માનવ વિના લોન્ચ કરવાનું તેમજ વર્ષ 2023માં સમાનવ લોન્ચ કરવાનું લક્ષ્ય છે.
ISRO Cryogenic engine

Post a Comment

Previous Post Next Post