- ચીનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ ચંદ્ર બનાવવામાં સફળતા મેળવી છે જેમાં ચંદ્ર જેવું જ ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરી શકાય છે!
- ચીને આ કૃત્રિમ ચંદ્રને ચીનના જિંગસુ પ્રાંતમાં ઝુહોઉ ખાતે સ્થાપિત કરાયો છે.
- આ ચંદ્રને એ રીતે બનાવાયો છે કે તેનું ગુરુત્વાકર્ષણ બંધ પણ કરી શકાય છે.
- આ ચંદ્રનું નિર્માણ પૃથ્વી પર ઓછા ગુરુત્વાકર્ષણની સ્થિતિ ઉત્પન્ન કરી ભવિષ્યમાં ચંદ્ર મિશનને મદદ કરવા માટ કરાયું છે.