- વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC) ના ડિરેક્ટર અને ઇસરોના મુખ્ય વિજ્ઞાની એસ. સોમનાથની ભારતની અવકાશ એજન્સી Indian Space Research Organization (ISRO) ના ચેરમેન તરીકે નિયુક્તિ અપાઇ છે જેઓ કે. સિવનનું સ્થાન લેશે.
- તેઓ તિરુવનંતપુરમ્ અને એરોસ્પેસ એન્જિનિયર છે જેઓ અગાઉ તિરુવનંતપુરમ્ ખાતે આવેલ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC) ના પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
- ISROની સ્થાપના 15મી ઑગષ્ટ, 1969ના રોજ કરવામાં આવી હતી જેનું મુખ્યાલય કર્ણાટકના બેંગ્લુરુ ખાતે આવેલ છે.
- ISROના પ્રથમ ચેરમેન ડૉ. વિક્રમ સારાભાઇ રહ્યા હતા.