આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા 13 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા પોતાના રાજ્યના 13 જિલ્લાઓમાંથી જ અન્ય 13 જિલ્લાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • આ જાહેરાત આંધ્ર પ્રદેશ જિલ્લા (ગઠન) અધિનિયમ, 1974ની કલમ 3 (5) મુજબ કરવામાં આવી છે.
  • આ જાહેરાત બાદ 30 દિવસોમાં ત્યા રહેતા લોકો પાસેથી ભલામણ માંગ્યા બાદ 2 એપ્રિલ (તેલુગુ નવું વર્ષ)ના દિવસ સુધીમાં નવા જિલ્લાઓના નિર્માણની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવશે.
Jagan Mohan


Post a Comment

Previous Post Next Post