રાષ્ટ્રપતિ દ્વારા 8 ગુજરાતીઓ સહિત 128 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા.

  • ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારોમાં 4 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ તેમજ 107 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
  • આ પુરસ્કારોમાં 34 મહિલાઓ, 10 વિદેશી વ્યક્તિઓ અને 13 મરણોપરાંત પુરસ્કાર સામેલ છે.

પદ્મ વિભૂષણ પુરસ્કાર 2022

  • શ્રી પ્રભા અત્રે (કળા - મહારાષ્ટ્ર)
  • શ્રી રાધેશ્યામ ખેમકા (સાહિત્ય અને શિક્ષણમાં મરણોપરાંત - ઉત્તર પ્રદેશ)
  • જનરલ બિપિન રાવત (સેનામાં મરણોપરાંત - ઉત્તરાખંડ)
  • શ્રી કલ્યાણ સિંહ (રાજકારણમાં મરણોપરાંત - ઉત્તર પ્રદેશ) 

પદ્મ ભૂષણ પુરસ્કાર 2022

  • શ્રી ગુલાબ નબી આઝાદ (રાજકારણ  - જમ્મુ અને કાશ્મી)
  • શ્રી વિક્ટર બેનરજી (કલા - પશ્ચિમ બંગાળ)
  • શ્રી ગુરમીત બાવા (કલામાં મરણોપરાંત - પંજાબ)
  • શ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી (રાજકારણ - પશ્ચિમ બંગાળ)
  • શ્રી નટરાજન ચંદ્રશેખરન (ઉદ્યોગ - મહારાષ્ટ્ર) 
  • શ્રી ક્રિષ્ના એલ્લા અને શ્રીમતી સુચિત્ર એલ્લા (સંયુક્ત રુપે ઉદ્યોગમાં - તેલંગાણા)
  • શ્રી મધુર જેફરી (અન્ય - અમેરિકા)
  • શ્રી દેવેંદ્ર ઝાંઝરીયા (રમતગમત - રાજસ્થાન)
  • શ્રી રશીદ ખાન (કલા - ઉત્તર પ્રદેશ)
  • શ્રી રાજીવ મહર્ષિ (સિવિલ સર્વિસ - રાજસ્થાન)
  • શ્રી સત્ય નારાયણ નડેલા (ઉદ્યોગ - અમેરિકા)
  • શ્રી સુંદરરાજન પિચાઇ (ઉદ્યોગ - અમેરિકા)
  • શ્રી સાયરસ પૂનાવાલા (ઉદ્યોગ - મહારાષ્ટ્ર)
  • શ્રી સંજય રાજારામ (વિજ્ઞાનમાં મરણોપરાંત - મેક્સિકો)
  • શ્રી પ્રતિભા રૉય (સાહિત્ય અને શિક્ષણ - ઓડિશા)
  • સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ - ગુજરાત)
  • શ્રી વશિષ્ઠ ત્રિપાઠી (સાહિત્ય અને શિક્ષણ - ઉત્તર પ્રદેશ)

પદ્મશ્રી પુરસ્કાર 2022 પ્રાપ્ત કરનાર ગુજરાતીઓ

  • ડૉ. લતાબેન દેસાઇ (મેડિસિન)
  • શ્રી માલજીભાઇ દેસાઇ (જાહેર બાબતો)
  • શ્રી ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ - મરણોપરાંત)
  • શ્રી સવજીભાઇ ધોળકિયા (સામાજિક કાર્ય)
  • શ્રી જયંતકુમાર વ્યાસ (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ)
  • શ્રી. ગામિત રમિલાબેન (સામાજિક કાર્ય)
  • શ્રી પ્રભાબેન શાહ (સામાજિક કાર્ય) 
padma awards 2022


Post a Comment

Previous Post Next Post