નાસાએ સાઉન્ડ પ્રૂફ જેટનું સફળ પરીક્ષણ કર્યું.

  • અમેરિકી અંતરિક્ષ એજન્સી National Aeronautics and Space Administration (NASA) દ્વારા સુપરસોનિક જેટનું સફળ પરીક્ષણ કરાયું છે.
  • X-59 QueSST (Quiet SuperSonic Technology) સંજ્ઞા ધરાવતા આ વિમાનનું નામ સન ઓફ કોનકોર્ડ છે.
  • આ વિમાન 1,234 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે.
  • આ વિમાનને નાસાના સહયોગથી લોકહીડ માર્ટિન કેલિફોર્નિયાના પામડેલ પ્લાન્ટ ખાતે નિર્મિત કરાયું છે.
  • આ વિમાનનું પ્રથમ ઉડ્ડ્યન વર્ષ 2022ના મધ્યમાં કરવાનું લક્ષ્ય છે.
NASA X-59


Post a Comment

Previous Post Next Post