નાસાએ મંગળ ગ્રહ પર નદીના પુરાવા અને પાણી શોધ્યું.

  • અમેરિકન સ્પેસ એજન્સી નાસાના યાને મંગળ ગ્રહ પર પાણી હોવાના પુરાવા મોકલ્યા છે. 
  • નાસાના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ મંગળની સપાટી પર 200 કરોડ વર્ષ પહેલા પાણી વહેતું હતું જેના માટે ત્યાથી પાણીને કારણે વહીને આવેલ સોલ્ટ મિનરલ્સના નિશાન મળ્યા છે.
  • વિજ્ઞાનીઓનું માનવું છે કે મંગળ ગ્રહ પરથી 300 કરોડ વર્ષ પહેલા પાણી ખતમ થઇ ગયું હશે.
  • આ માહિતી જાણવા માટે Mars Reconnaissance Orbiter (MRO)માં લાગેલા Compact Reconnaissance Imaging Spectrometer for Mars (CRISM)નો સહારો લીધો છે.
  • આ સેન્સર દ્વારા મળેલ ડેટાના આધારે જાણી શકાયું છે કે મંગળના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત ખાડાઓમાં ક્લોરાઇડ સોલ્ટ અને ક્લે ભરેલું છે.
Nasa found water mars


Post a Comment

Previous Post Next Post