દુબઇમાં વિશ્વનો સૌથી મોટો Inflatable પાર્ક તૈયાર કરાયો.

  • યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના જેબીઆર સમુદ્ર કિનારે લંગર નાખીને આ પાર્ક તૈયાર કરાયો છે.
  • આ પાર્કનું નામ AquaFun Water Park છે જે 42,400 ચો.મી.માં ફેલાયેલો છે.
  • વિશ્વનો આ સૌથી મોટો હવા ભરીને તૈયાર કરાયેલો પાર્ક છે જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન અપાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે દુબઇમાં 196 ફૂટ ઊંડો વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ તેમજ 200 મીટર ઊંચાઇ પર આવેલ વિશ્વનો સૌથી ઊંચો પુલ પણ છે.
Aqua fun UAE


Post a Comment

Previous Post Next Post