ચીનમાં ત્રણ બાળક ધરાવનાર લોકોને રોકડ ઇનામ આપવાની યોજના જાહેર કરાઇ!

  • ચીનમાં હાલ વસ્તી ઘટવાનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે ચીનના વિવિધ વિભાગો અને કંપનીઓ દ્વારા આ પેકેજ જાહેર કરાયા છે.
  • આ પેકેજમાં રોકડ ઇનામ સિવાય બેબી બોનસ, પેઇડ લીવ, ટેક્સમાં રાહત તેમજ સબસિડી સહિતની સુવિધાઓનો સમાવેશ છે. 
  • ચીન દ્વારા વર્ષ 2035 સુધીમાં પોતાના જીડીપીને બમણો કરવાનું લક્ષ્ય રખાયું છે જેના માટે ચીન પોતાની વસ્તી વધારવા સહિતની રણનીતિ અપનાવી રહ્યું છે.
China child policy


Post a Comment

Previous Post Next Post