ઉત્તર કોરિયાએ 2017 બાદ પ્રથમવાર શક્તિશાળી મિસાઇલનું પરીક્ષણ કર્યું.

  • ઉત્તર કોરિયા દ્વારા વર્ષ 2017 બાદ પોતાની સૌથી શક્તિશાળી લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કરાયું છે.
  • આ પરીક્ષણમાં ઉત્તર કોરિયાની મિસાઇલ 2000 કિ.મી.નું અંતર કાપીને સમુદ્રમાં પડી હતી.
  • ઉત્તર કોરિયા દ્વારા થોડા દિવસ પહેલા પણ બે મિસાઇલ્સને ટ્રેન પરથી લોન્ચ કરી તેનું પરીક્ષણ કરાયું હતું.
  • અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કિમ જોંગ ઉન સાથે કરાર કરવામાં આવ્યા હતા પરંતુ બન્ને દેશો વચ્ચેના વિવાદ હજુ ઉકેલાયા નથી.
Missile testing


Post a Comment

Previous Post Next Post