કેનેડામાં લોકોના વિરોધ વચ્ચે વડાપ્રધાન અજ્ઞાત સ્થળે શિફ્ટ થયા!

  • કેનેડામાં કોરોના નિયંત્રણો અને ફરજિયાત રસીકરણ કરવા બાબતે લોકો દ્વારા વિરોધ અને દેખાવો ચાલી રહ્યા છે.
  • આ વિરોધમાં 50 હજારથી વધુ લોકો વડાપ્રધાન આવાસ સુધી પહોંચવા લાગતા વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લઇ તેઓને અજ્ઞાત સ્થળે શિફ્ટ કરાયા છે.
  • આ વિરોધમાં લોકો અને વાહનોનો 70 કિ.મી. લાંબો કાફલો સર્જાયો છે.
  • દેખાવકારો દ્વારા આ વિરોધ પ્રદર્શનને 'Freedom Convoy' નામ અપાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે કેનેડામાં લોકોનો એક મોટો વર્ગ વેક્સિનેસન ફરજિયાત કરવાના વિરોધમાં છે.
  • કેનેડાના હાલના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુન્ડે છે જેઓ આ પદ પર નવેમ્બર, 2015થી છે.
justin trudeau


Post a Comment

Previous Post Next Post