હિંદ મહાસાગરમાં ભારત સહિત 46 દેશો નેવી ડ્રિલ યોજશે.

  • આ ડ્રિલ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન હિન્દ મહાસાગર ખાતે યોજાનાર છે જે અત્યાર સુધીની સૌથી મોટી નેવી ડ્રિલ બનશે.
  • આ ડ્રિલમાં વિશ્વના 5 મહાદ્વીપના 46 દેશોની નેવી સામેલ થશે જેમાં ભારત સહિત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, મલેશિયા, કંબોડિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને બાંગ્લાદેશ સહિતનો સમાવેશ થાય છે.
  • આ ડ્રિલમાં ચીન અને પાકિસ્તાનનો સમાવેશ નથી થતો.
  • આ ડ્રિલમાં 20 દેશોના નેવી ચીફ તેમજ 15 વિદેશમંત્રીઓ પણ સામેલ થશે.
navy drill


Post a Comment

Previous Post Next Post