વડાપ્રધાન દ્વારા 'વીર બાલ દિવસ' ની જાહેરાત કરવામાં આવી.

  • વડાપ્રધાન મોદીએ આજે પ્રકાશ પર્વ પર આ દિવસની જાહેરાત કરી છે. 
  • આ જાહેરાત મુજબ દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે મનાવવામાં આવશે. 
  • આ જાહેરાત ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહિબઝાદા (પુત્ર)ઓને શ્રદ્ધાંજલી સ્વરુપે કરવામાં આવી છે. 
  • ગુરુ ગોવિંદસિંહજીના આ ચાર સાહિબઝાદાઓમાં સાહિબઝાદા અજિત સિંહ, સાહિબઝાદા જુઝરસિંહ, સાહિબઝાદા ઝોરાવરસિંહ અને સાહિબઝાદા ફતેહસિંહનો સમાવેશ થાય છે.
Veer Baal Diwas

Post a Comment

Previous Post Next Post