CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની તપાસનો રિપોર્ટ સરકારને સોંપાયો.

  • 8 ડિસેમ્બરના રોજ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 12 લોકોનું જેમા નિધન થયું હતું તે હેલિકોપ્ટર ક્રેશની તપાસ પૂર્ણ થઇ છે. 
  • આ તપાસ કરતી સમિતિએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે જેમાં હેલિકોપ્ટર પાયલટની ભૂલથી ક્રેશ થયું હોવાનો ખુલાસો થયો છે. 
  • આ તપાસ માટે સરકાર દ્વારા 'ટ્રાઇ-સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી' ની નિયુક્તિ કરવામાં આવી હતી. 
  • આ રિપોર્ટ મુજબ હવામાનમાં અચાનક આવેલ ફેરફાર તેમજ વાદળોને લીધે પાયલટ દ્વારા ભૂલ (Controlled Flight into Terrain - CFIT) થઇ હતી જેને પગલે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
Bipin Rawat

Post a Comment

Previous Post Next Post