સાઇપ્રસમાં કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટનો મિક્સ સ્ટ્રેન મળી આવ્યો.

  • સાઇપ્રસમાં કોરોના વાયરસના વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના મિક્સ સ્ટ્રેનનું સંક્રમણ દેખાયું છે. 
  • આ સંક્રમણમાં કોરોનાના હાલના બન્ને વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના આનુવાંશિક હસ્તાક્ષર હોવાથી તેને 'ડેલ્ટાક્રોન' નામ અપાયું છે. 
  • સાઇપ્રસમાં આ પ્રકારના કુલ 25 મામલાઓની તપાસ કરવામાં આવી છે તેમજ તેને GISAID (A global initiative on sharing avian flu data) ખાતે મોકલાયા છે જે વાયરસમાં પરિવર્તન સંબંધી માહિતીનો આંતરરાષ્ટ્રીય ડેટા સાચવે છે.
Deltacron

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.