જાહેરાતોના દિગ્ગજ અને અભિનેતા ગર્સન દા કુન્હાનું 92 વર્ષની વયે નિધન.

  • તેઓ જાહેરાત ઉદ્યોગનું જાણીતું નામ, પત્રકાર તેમજ અભિનેતા હતા જેઓ જાહેરાત ક્ષેત્રમાં 25 વર્ષથી કાર્યરત હતા. 
  • વર્ષ 2018માં બ્રાઝિલ સરકાર દ્વારા તેઓને 'ઓર્ડર ઓફ રિયો બ્રેન્કો' સન્માન અપાયું હતું. 
  • તેઓએ ઇલેક્ટ્રિક મૂન (1992), અશોકા (2001) તેમજ પાની (2005) જેવી ફિલ્મો તેમજ અનેક નાટકોમાં અભિનય કર્યો હતો. 
  • પત્રકારત્વ દરમિયાન તેઓ View from the South નામથી એક કોલમ પણ લખતા.
Gerson da Cunha

Post a Comment

Previous Post Next Post