ભારતમાં પ્રથમવાર ક્લાઉડેડ લેપર્ડ (દીપડો) દેખાયો!

  • Clouded Leopard / દીપડો નાગાલેન્ડની પહાડીઓ પર દેખાયો છે. આ દીપડો વાઘ, ચિત્તો વગેરે મુજબ Big Cats કૂળમાં આવે છે જે ખુબજ દુર્લભ છે. 
  • આ દીપડો નાગાલેન્ડમાં ભારત અને મ્યાનમારની સીમા પરના એક જંગલમાં 3,700 મીટર ઊંચાઇ પર છુપાયેલો જોવા મળ્યો છે. 
  • આ દીપડો ઝાડ પર પણ ચડી શકે છે જે મોટા આકારની બિલાડી જેવો દેખાય છે. 
  • આ દીપડાને International Union for Conservation of Nature (IUCN) દ્વારા red list of threatened species (શિકાર કરવામાં સરળ)ની કેટેગરીમાં મુકાયો છે.
  • નાગાલેન્ડના આ જંગલમાં નાગાલેન્ડનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ સરમતી આવેલ છે.
Clouded Leopard

Post a Comment

Previous Post Next Post