ETH ઝુરિક અને ક્લાઇમેટ એનાલિસ્ટ્સ દ્વારા સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા દેશોનો અભ્યાસ રજૂ કરાયો.

  • Eidgenössische Technische Hochschule (ETH) Zurich અને ક્લાઇમેટ એનાલિસ્ટ્સની આગેવાની હેઠળના વૈજ્ઞાનિકો દ્વારા આ રિપોર્ટ બનાવાયો છે જેમા 1991થી 2030 અને 2016 થી 2030 સમયગાળા દરમિયાન વિશ્વમાં પ્રદૂષણ ફેલાવતા દેશોની અસરનો અભ્યાસ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ વિશ્વના પાંચ એવા દેશો છે જેઓનો આ સમયગાળામાં વિશ્વના કૂલ પ્રદૂષણમાં 52% અને 53% હિસ્સો હશે! 
  • આ પાંચ દેશોમાં ભારત, ચીન, અમેરિકા, ઇયુ અને રશિયાનો સમાવેશ થાય છે. 
  • પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા બાદ 2016 થી 2030 વચ્ચે પ્રદૂષણમાં થયેલ વધારામાં પણ આ પાંચ દેશોનો ફાળો 15% થી વધુ રહેશે તેવું પણ આ રિપોર્ટમાં જણાવાયું છે.
Pollution

Post a Comment

Previous Post Next Post