કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અંગે પોતાનું એફિડેવિટ દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયું.

  • કેન્દ્ર સરકારે દેશમાં અલગ અલગ પર્સનલ લૉ અંગે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો મહત્વપૂર્ણ મત વ્યક્ત કર્યો છે. 
  • આ મતમાં સરકારે જણાવ્યું છે કે વિવિધ ધર્મો અને સંપ્રદાયોના નાગરિકો માટે વિવિધ સંપત્તિ અને લગ્ન સંબંધિત કાયદા એ દેશની એકતાનું અપમાન છે તેમજ યુનિફોર્મ સિવિલ કોડથી જ તેનું એકીકરણ થઇ શકશે. 
  • સરકારે કોર્ટમાં કહ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 44 મુજબ દેશના તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા હોવી તે રાજ્યનું કર્તવ્ય છે.
Uniform Civil Code

Post a Comment

Previous Post Next Post