ATP કપ 2022 માં કેનેડા ચેમ્પિયન બન્યું.

  • Association of Tennis Professionals (ATP) ક્પ ટૂર્નામેન્ટમાં કેનેડાએ સ્પેનને 2-0થી પરાજય આપી આ ટૂર્નામેન્ટમાં વિજય મેળવ્યો છે.
  • કેનેડાએ આ ટૂર્નામેન્ટ પ્રથમવાર પોતાના નામ પર કરી છે.
  • અગાઉ વર્ષ 2021ની આ ટૂર્નામેન્ટમાં રશિયા ચેમ્પિયન બન્યું હતું.
  • એટીપી કપની શરુઆત વર્ષ 2020થી થઇ છે જેની આ વર્ષે ત્રીજી આવૃતિ હતી.
  • આ ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ રમે છે જેમાં ઇનામની રકમ 1 કરોડ અમેરિકન ડોલર છે.
atp cup 2022


Post a Comment

Previous Post Next Post