બોપન્ના-રામનાથનની જોડી 2022 Adelaide International 1માં ચેમ્પિયન બની.

  • ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને રામકુમાર રામનાથનની જોડીએ એડિલેડ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પુરુષ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે.
  • ભારતીય જોડી આ ટૂર્નામેન્ટમાં પ્રથમવાર ચેમ્પિયન બની છે જેમણે આ સ્પર્ધામાં અપસેટ સર્જી ઇવાન ડોડિગો અને માર્કેલો મેલોને 7-6, 6-1થી પરાજય આપ્યો હતો.
  • આ સ્પર્ધામા મેન્સ સિંગલ્સનો ખિતાબ ગેલ સેબેસ્ટિયને, વિમેન સિંગલ્સનો ખિતાબ અસ્લે બાર્ટીએ તેમજ વિમેન્સ ડબલ્સનો ખિતાબ એસ્લે બાર્ટી અને સ્ટોર્મ સેન્ડર્સની જોડીએ જીત્યો હતો.
Bopanna Ramnathan


Post a Comment

Previous Post Next Post