રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા.

  • રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવમાં રશિયાએ એક લાખથી વધુ સૈનિકો અને સશસ્ત્રો તૈનાત કરતા હાલ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સૈન્ય સંકટ ઉભુ થયું છે.
  • થોડા દિવસ પહેલા જ અમેરિકાએ યુક્રેનની મદદ માટે તૈયારી દર્શાવી હતી પરંતુ હાલ જ રશિયાની બેઠકમાં અમેરિકાએ યુક્રેનને જ આમંત્રણ ન આપી પોતાનો રસ્તો અલગ કર્યો છે.
  • રશિયાએ પણ આ સંક્ટ બાબતે અમેરિકા સહિત નાટો પર અનેક શરતો થોપી છે.
  • North Atlantic Treaty Organization (NATO) દેશોમાં અમેરિકા, રશિયા, તુર્કી, સ્પેન, નોર્વે, નેધરલેન્ડ, ઇટલી, ફ્રાન્સ, જર્મની સહિત કુલ 30 દેશો છે.
  • નાટોની સ્થાપના 4 એપ્રિલ, 1949માં થઇ હતી જેનું મુખ્યાલય બેલ્જિયમના બ્રુશેલ્સ ખાતે આવેલું છે.
russia ukraine


Post a Comment

Previous Post Next Post