ICC દ્વારા વર્ષ 2021ના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી.

  • International Cricket Council (ICC) દ્વારા વર્ષ 2021 માટેના ICC Awards ની જાહેરાત કરવામાં આવી છે. 
  • વર્ષ 2021માં પુરુષ કેટેગરીમાં ક્રિકેટર ઓફ ધી યર તરીકે પાકિસ્તાનના શાહીન અફ્રિદીની, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર તરીકે પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમ અને ટી-20 ક્રિકેટર ઓફ ધી યર તરીકે પાકિસ્તાનના મો. રિઝવાનની પસંદગી કરવામાં આવી છે. 
  • મહિલા ક્રિકેટર ઓફ ધી યરમાં ભારતની સ્મૃતિ મંધાના, વન-ડે ક્રિકેટર ઓફ ધી યર તરીકે દ. આફ્રિકાની લિઝલે લીની તેમજ ટી-20 ક્રિકેટર ઓફ ધી યર તરીકે ઇંગ્લેન્ડની ટમી બ્યુમોન્ટની પસંદગી કરવામાં આવી છે. 
  • સ્મૃતિ મંધાના અગાઉ વર્ષ 2018માં પણ ક્રિકેટર ઓફ ધી યર બની હતી.
ICC Awards 2021

Post a Comment

Previous Post Next Post