સમગ્ર દેશમાં આજથી સરોગસી કાયદો અમલી બનશે.

  • ભારતમાં 25 જાન્યુઆરીથી સરોગસી કાયદો અમલી બનશે જેના માટે સરોગસી રેગ્યુલેશન એક્ટ બનાવાયો હતો. 
  • આ કાયદા મુજબ હવેથી મહિલા પોતાના જીવનકાળમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. 
  • પરિણિત મહિલા હોય તેવા કિસ્સામાં જો તેને બાળકો હોય તે જ કૂખ એક વાર ભાડે આપી શકાશે જેના માટે તે કોઇ રુપિયા નહી લઇ શકે. 
  • આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત રહેશે. 
  • જો કોઇ મહિલા આ નિયમનો ભંગ કરશે તો તેને 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની આ કાયદામાં જોગવાઇ છે. 
  • આ કાયદા હેઠળ સરોગસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવાયું છે.
Pregnant women

Post a Comment

Previous Post Next Post