અંકલેશ્વર પ્રદૂષણ બાબતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દ્વિતીય ક્રમાંક પર પહોંચ્યું!

  • આ માહિતી Center for Science and Environment (CSE) દ્વારા પ્રસિદ્ધ અહેવાલમાં અપાઇ છે. 
  • અંકલેશ્વરમાં 10 વર્ષ બાદ AQI 408 નોંધાયો છે. 
  • કોરોના મહામારીની શરુઆતમાં સમગ્ર ભારતમાં લોકડાઉન લાગૂ પડાયું હતું ત્યારે અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા સમગ્ર રાજ્યમાં સૌથી શુદ્ધ નોંધાઇ હતી જ્યારે તેનો એર ક્વાલિટી ઇન્ડેક્સ 63 નોંધાયો હતો. 
  • Air Quality Index (AQI) 0.50 હોય ત્યારે તેને સારો ગણાય છે, 50 થી 100 હોય ત્યારે મધ્યમ, 150 થી 200 હોય ત્યારે અસ્વસ્થ, 200 થી 300 ને સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક તેમજ 300 થી 500ને ખુબજ જોખમી ગણવામાં આવે છે.
pollution

Post a Comment

Previous Post Next Post