ખેલાડીઓમાં કોરોના સંક્રમણ થતા AFC Women's Asian Cup સ્પર્ધામાંથી ભારત બહાર.

  • ભારતના લગભગ 12 ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા ભારતે આ સ્પર્ધામાંથી પોતાનું નામ પરત ખેંચ્યું છે. 
  • ભારતના આ નિર્ણય બાદ અત્યાર સુધી ભારતે રમેલ તમામ મેચને રદ્દ માનવામાં આવશે. 
  • AFC Women's Asian Cup ફૂટબોલ ટૂર્નામેંટ 20 જાન્યુઆરીથી ભારતમાં જ ચાલી રહેલ છે જે 6 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. 
  • અગાઉ વર્ષ 1980માં આ સ્પર્ધા ભારત ખાતે યોજાઇ હતી. 
  • AFC Women's Asian Cup ની શરુઆત વર્ષ 1975થી કરવામાં આવી હતી જેમાં વર્ષ 1980 અને 1983માં ભારત રનર-અપ રહ્યું હતું.
AFC Women's Asian Cup

Post a Comment

Previous Post Next Post