વર્ષ 2022 માટેના સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • વર્ષ 2022નો આ પુરસ્કાર Gujarat Institute of Disaster Management (GIDM) અને Sikkim State Disaster Management Authority (SSDMA) ને અપાયો છે. 
  • આ પુરસ્કારની જાહેરાત 23 જાન્યુઆરી (સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ)ના રોજ કરવામાં આવે છે. 
  • આ પુરસ્કાર જીતનાર સંસ્થાને 51 લાખ રોક્ડ અને પ્રમાણપત્ર અપાય છે જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં પાંચ લાખ રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. 
  • આ પુરસ્કાર આપવાની શરુઆત વર્ષ 2019થી કરવામાં આવી હતી.
Subhas Chandra Bose Aapda Prabandhan Puraskar

Post a Comment

Previous Post Next Post